ઝારખંડ / ચોથા તબક્કામાં 15 બેઠક પર મતદાન, બે પ્રમુખ મંત્રીઓનું ભવિષ્ય દાવ પર

 4th phase of assembly elections in Jharkhand

ઝારખંડમાં ચોથા તબક્કા માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. ઝારખંડના ચાર જિલ્લામાં 15 વિધાનસભા બેઠક પર ચોથા ચરણમાં મતદાન અગાઉ શનિવારે સાંજે 5 વાગે ચૂંટણી પડઘમ શાંત થઇ ગયા હતા. આ તબક્કામાં કુલ 221 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, જેમાં 22 મહિલા અને એક ટ્રાન્સજેન્ડર પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ