ગુજરાત / ફ્રાન્સથી 3 રાફેલ ક્યાંય પણ રોકાય વગર અડધી રાતે પહોંચ્યા જામનગર, UAEમાં આકાશમાં જ ભર્યું ઈંધણ

4th batch of three iaf rafales landed on indian soil after a direct ferry from istres air base france

ભારતીય વાયુસેનાની તાકાતમાં ચાર ગણો વધારો થયો છે. આજે વધારે 3 નવા રાફેલ લડાકુ જેટ ફ્રાન્સથી ભારત પહોંચી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ