લો બોલો / પાકિસ્તાન આર્થિક રીતે ભલે પાયમાલ પરંતુ આ બાબતમાં ભારત કરતા આગળ

4G Speed: India ranks behind Pakistan

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ કાશ્મીર મુદ્દે જબરદસ્ત તણાવનો માહોલ છે.સોશિયલ મિડીયા પર બંને દેશોના લોકો આમને સામને આવી ગયા છે.પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત નાજુક બની છે.જોકે એક બાબતમાં અત્યારે પાકિસ્તાન ભારતથી આગળ છે. મોબાઇલ ઇન્ટરનેટની ડાઉનલોડ સ્પીડના મામલે પાકિસ્તાને ભારતને પાછળ છોડી દીધું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ