નિર્ણય / જમ્મૂ-કાશ્મીરમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી, 15 ઓગસ્ટ બાદ બે જિલ્લામાં શરૂ કરાશે ટ્રાયલ

4G service on trial basis in one district each of jammu and kashmir division centre to SC

કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ એર્ટોની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે 15 ઓગસ્ટ પછી જમ્મૂ તેમજ કાશ્મીરના એક-એક જિલ્લામાં 4G ઇન્ટરનેટ સેવા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે સમિતિએ નિર્ણય લીધો છે કે જમ્મૂ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સેવા વ્યાપક આકરણી કર્યા બાદ આપવામાં આવશે, બે મહિના પછી તેના પરિણામની સમીક્ષા કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ