દરોડા / અમદાવાદમાં જુગારધામનો પર્દાફાશ, 9 મહિલા સહિત 48 ઝડપાયા, જાણો સંપૂર્ણ યાદી

48 arrested Gambling Ahmedabad gujarat

પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે આ મહિનાને જુગારીઓ માટે હોટફેવ‌િરટ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જુગારીઓ મન મૂકીને જુગાર રમે છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને પકડવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ગઇ કાલે શહેરના એરપોર્ટ-સાબરમતી અને નરોડામાં જુગાર રમતા નવ મહિલા સહિત 48 લોકોની પોલીસે ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ