ક્રિકેટ / VIDEO : અલ્યા ગજબ હો! 1 ઓવરમાં 46 રન, T20 ક્રિકેટ અચંબિત, બોલરને ફીણ આવી ગયા

46 Runs In One Over t20 franchise league in kuwait watch viral video

46 Runs In One Over: ક્રિકેટમાં સતત 6 બોલ પર 6 છગ્ગા વાગે છે. ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 છગ્ગા લગાવીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધી હતી. હવે ક્રિકેટના મેદાન પર એક ઓવરમાં 46 રન બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ