આમંત્રણ / G-7નો સભ્ય નથી ભારત, છતા આ મોટા મંચ પર PM મોદીને કેમ મળ્યું આમંત્રણ?

45th g7 summit at france biarritz town french president macron india narendra modi

જી-7 દુનિયાના સાત વિકસિત દેશોનું એલીટ ક્લબ છે. આ દેશો દુનિયાની અર્થવ્યવસ્થાની ચાલ અને ઝડપ નક્કી કરે છે. જી-7ના દેશોનું દુનિયાની 40 ટકા જીડીપી પર કબજો છે. જોકે, અહીં માત્ર 10 ટકા વસ્તી નિવાસ કરે છે. ભારત આ વીઆઇપી ક્લબનું સભ્ય નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ