Shu Plan / અમદાવાદમાં અહીં મળે છે 45 પ્રકારના સમોસા

સમોસાની વાત આવે એટલે દરેક ગુજરાતની જીભ આસ્વાદ માણવામાં માટે તડપે. પરંતુ અમદાવાદમાં એક ઠેકાણું એવું છે જ્યાં 1-2 પ્રકારના નહીં પરંતુ 45 પ્રકારના સમોચા મળે છે. વાત જાણીને થોડી નવાઈ લાગશે પણ જીભને ટેસડો કરાવવો તો જાણી લો ક્યાં આવી છે આ સમોસાની દુકાન..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ