હોનારત / કાબૂલની ગર્લ્સ સ્કૂલ નજીક બ્લાસ્ટ મામલો, 50થી વધુ લોકોના મોત, વીડિયો જોઇને કાળજું કંપી ઉઠશે

45 killed 50 injured in blast near school

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક શાળા પાસે શનિવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ ધડાકામાં 45થી વધુ લોકો માર્યા ગયા અને 52થી વધુ લોકો ઘાયલ થયા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ