OMG / ઓય બાપા..! 444 કિલોનો આ જુવાનીયો શોધે છે 100 કિલો વજન ધરાવતી છોકરી કારણ કે...

 444 Kg Pakistani Hulk Arbab Khizer Hayat

અરબાબ ખેબર પખ્તુનખ્વા જિલ્લાના મરદાનનો રહેવાસી છે. તે કહે છે, 'મારા પિતા ઇચ્છે છે કે હું લગ્ન કરી લઉ. તેઓ પોતાના માટે પૌત્રો ઇચ્છે છે, પરંતુ મને હજી સુધી યોગ્ય છોકરી મળી નથી. છેલ્લા સાત વર્ષથી હું મારા પ્રેમની શોધ કરી રહ્યો છું. આ સમય દરમિયાન, મેં 200-300 છોકરીઓ જોઇ છે, પરંતુ તે બધી સરેરાશ વજનની હતી. '

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ