બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 43 વર્ષની શ્વેતા તિવારીએ ફ્લોન્ટ કર્યા એબ્સ, જોઈ ફેન્સની આંખો થઈ ગઈ પહોળી

photo-story

4 ફોટો ગેલેરી

PHOTOS / 43 વર્ષની શ્વેતા તિવારીએ ફ્લોન્ટ કર્યા એબ્સ, જોઈ ફેન્સની આંખો થઈ ગઈ પહોળી

Last Updated: 07:38 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ફરીથી એક વખત પોતાની સુંદરતા અને ફિગરને લઈને ચર્ચામાં છે. 43 વર્ષની ઉંમરમાં શ્વેતા તિવારીએ નોટવાળા શર્ટમાં પોતાના ટોન્ડ એબ્સ ફ્લોન્ટ કર્યા છે.

1/4

photoStories-logo

1. લેટેસ્ટ તસવીરો શેર કરી

ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારી જ્યારે પણ કોઈ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તો ઈન્ટરનેટ પર ખળભળાટ મચી જાય છે. 43 વર્ષની શ્વેતા તિવારીએ ફરી એક વખત પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તેના ટોન્ડ એબ્સ પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ટોન્ડ એબ્સ જોવા મળ્યા

શ્વેતા તિવારીએ પોતાની લેટેસ્ટ તસવીરોમાં શેર્ટ પેન્ટ પહેરેલી જોવા મળી છે જેમાં તે ગ્લેમરસ દેખાય છે. શ્વેતા તિવારીઓ આ ફોટોશૂટ માટે શર્ટ પહેર્યો છે. શ્વેતા તિવારીએ આ શર્ટને નોટ દ્વારા બાંધ્યો છે જેના કારણે તે ક્રોપ ટોપ જેવો લુક આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. બ્લેક કલરનું ટ્રાઉઝર પહેર્યું

શ્વેતા તિવારીએ આ શર્ટની સાથે બ્લેક કલરનું ટ્રાઉઝર પણ પહેર્યું છે જેના પર સીકેન્સનું કામ કરવામાં આવ્યું છે. શ્વેતા તિવારીનો આ લુક ગ્લમેરસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો

શ્વેતા તિવારીઓ પોતાના આ આઉટફિટની સાથે લાઈટ મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે જેમાં તે સુંદર લાગી રહી છે. શ્વેતા તિવારીના આ ફોટો જોઈને કોઈ ન કહી શકે તે 23 વર્ષની દીકરીની માતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shweta Tiwari Bold Photos entertainment photoshoot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ