કેરળ / કોરોના સંકટમાં લગ્ન ગોઠવો તો ધ્યાન રાખજો, અહીં દુલ્હનના પિતા સામે થયો કેસ

43 wedding guests test positive for covid-19 in kerala groom and bride infected too

કેરળના કાસરગોડમાં એક લગ્નના સમયે કોરોના પ્રોટોકોલનું પાલન કરાયું નહીં. આ કારણે વર વધૂ સહિત 43 મહેમાનો કોરોના વાયરસથી સંક્રમિત થયા. પોલિસે આ કેસમાં વધૂના પિતાની વિરુદ્ધમાં કેસ નોંધ્યો છે. દુલ્હનના પિતાની વિરુદ્ધ કેરળ મહામારી અધિનિયમના આધારે કેસ નોંધાયો છે. આ લગ્ન 17 જુલાઈના રોજ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ