પ્રહાર / છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 43 હજાર કરોડનું ચીની રોકાણ : કોંગ્રેસ

43 thousand crore chinese investment in gujarat in five years congress

કોંગ્રેસે ચીની રોકાણને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. પક્ષના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, એક તરફ આપણા સૈનિકો પોતાનો જીવ આપીને ચીન સામે લડી રહ્યા છે. ત્યારે ચીની કંપનીઓ ભારતીય બજારમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. એપ્લિકેશન પ્રતિબંધ કંઈ ખાસ અસર નહીં કરે. આપણે ચીનના અલીબાબા-પેટીએમ બંધ કરવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ