અકલ્પનીય / ઓહ...! આ છે એશિયાની સૌથી મેદસ્વી મહિલા, માત્ર 4 વર્ષમાં ઘટાડ્યું ર૧૪ કિલો વજન

42 year old Asia's heaviest woman loses 214 kg to discover new life

કયારેક એશિયાની સૌથી મેદસ્વી મહિલા મનાતી મહારાષ્ટ્રના પાલઘરની એક મહિલાએ ચાર વર્ષની અંદર ર૧૪ કિલો વજન ઘટાડવાનું કારનામું કરી બતાવ્યું છે. તેના ડોકટર શશાંક શાહે બુધવારે તેની જાહેરાત કરી હતી. આ મહિલાનું વજન ૩૦૦ કિલો કરતાં પણ વધુ હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ