અહો આશ્ચર્યમ્ / માત્ર એક વ્યક્તિને બાદ કરતા આ આખું ગામ કોરોના પોઝિટિવ આવ્યું, હકિકત જાણી ચોંકી જશો

42 people except one person tested positive for coronavirus in thorang village of lahul Spiti

જનજાતિય જિલ્લા લાહોલ સ્પીતિના થોરંગ ગામમાં એક વ્યક્તિને છોડીને તમામ 42 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ વ્યક્તિની પત્ની સહિત પરિવારના 6 લોકો કોરોનાગ્રસ્ત છે. ભૂષણ ઠાકુર (52) એક માત્ર ગામમાં એવી વ્યક્તિ છે જેને કોરોના નથી થયો. ભૂષણે જણાવ્યું કે કોરોનાથી બચવા માટે તે આખા વિસ્તારમાં નિયમોનું પાલન કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ