ધરતીકંપ / કચ્છમાં અનુભવાયો 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સ્થાનિકોના જીવ પડીકે બંધાયા

4.2 magnitude earthquake shakes Kutch

ફરી ધ્રુજી કચ્છની ધરા, નોંધાયો ભૂંકપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું, સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ