Earthquake / લદ્દાખના કારગીલમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોના જીવ પડીકે બંધાયા 

4.2 magnitude earthquake shakes Kargil, Ladakh

લદ્દાખમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ