અમદાવાદ / માત્ર હોસ્પિટલોને બંધ કરવાની નોટિસ કેમ? સ્કૂલો અને બીજા એકમો પર કાર્યવાહી કેમ નહીં : AMA

42 hospitals in ahmedabad were given notice by amc ama challanged notice

અમદાવાદ મનપા દ્વારા શહેરની 42 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. આ હોસ્પિટલોએ વપરાશ બંધ કરી દર્દીઓને પણ અન્યત્ર ખસેડવાની વ્યવસ્થા કરી દેવાની રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ