ઘટસ્ફોટ / ગુજરાતની 35 ફાર્મા કંપનીની 42 મેડિસિનના નમૂના ફેલ હોવાનો દાવો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

42 drug samples from 35 pharma companies in the state failed

રાજ્યની 35 ફાર્મા કંપનીમાંથી જાન્યુઆરી 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે 42 દવાના નમૂના લેવામાં આવ્યા હતા જે તમામ 42 નમૂનાના રિપોર્ટ ફેલ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ