છેતરપિંડી / ચોંકાવનારો કિસ્સોઃ અમદાવાદની આ વિધવા મહિલાની જાણ બહાર તેના દસ્તાવેજ ઉપર 41.21 કરોડનું કૌભાંડ

41.21 crore Fraud with widow women in Ahmedabad

પડોશમાં રહેતી વિધવા મહિલાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને રેણુકા માતા મલ્ટી સ્ટેટ અર્બન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં બોગસ એકાઉન્ટ ખોલાવીને પડોશીએ ૪૧.ર૧ કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન કર્યું હોવાનો ચોકાવનારો કિસ્સો નરોડામાં સામે આવ્યો છે. અજાણ મહિલાના ઘેર જ્યારે ઇન્કમટેક્ષ વિભાગે સમન્સ મોકલ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે. નોટબંધી બાદ ઇન્કમટેકસ વિભાગે કરોડો રૂપિયાનાં ટ્રાન્જેકશનની તપાસ શરૂ કરી હતી જેમાં આ ભાંડો ફૂટ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ