દુર્ઘટના / રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાનમાં લાગી આગ, 41 લોકોનાં મોત 

41 people killed in passenger plane fire in Russia

રશિયાની રાજધાની મોસ્કોમાં એક પ્લેન દુર્ઘટનામાં 41 લોકોના મોત થયા છે. મોસ્કોમાં એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન સુખોઈ સુપરજેટ 100 વિમાનમાં આગ લાગી હતી. જેમાં 41 લોકો મોતનો કોળિયો બની ગયા. તો મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ છે. આ દુર્ઘટના મોસ્કો એરપોર્ટ પર બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ