બેરોજગારી / આ છે 'ગુજરાત મોડેલ', રાજ્યમાં અભણ તો છોડો 4 લાખથી વધુ શિક્ષિત યુવાનો બેરોજગાર

4.02 lakh Educated youth jobless unemployment in Gujarat

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લામાં શિક્ષિત બેકાર યુવાનોનો આકંડો 44,984 છે. આટલા યુવાનો ભણેલા ગણેલા છે પરંતુ તેમને નોકરી નથી. ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા સામે સરકારી રોજગાર મેળવનારાઓની સંખ્યા ઓછી હોવાનું ખુદ ગુજરાત સરકારે ગઇકાલે ગુજરાત વિધાનસભામાં જાહેર કરેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે. ગુજરાતમાં 4,24,990  જેટલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે જેની સામે બે વર્ષમાં માત્ર 5,497 બેરોજગારોને સરકારી નોકરી અપાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x