મુલાકાત / Howdy, Modi: અમેરિકામાં ફરી વખત ચાલશે મોદી મેજિક, 40000 લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

40000 people register for Howdy, Modi community summit in Houston

અમેરિકાના હ્યૂસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમ્માન માટે યોજાનારા 'હાઉડી, મોદી' (Howdy, Modi')  કાર્યક્રમને લઇને અત્યાર સુધીમાં અંદાજે 40 હજાર લોકોએ ટિકિટ બુક કરાવી દીધી છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ 22 સપ્ટમ્બેરના રોજ એનઆરજી સ્ટેડિયમમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ