રાજસ્થાન / સારવાર કરવાની ના પાડી તો હોસ્પિટલ પર થશે કાર્યવાહી, 400 ઓપીડી વાન શરૂ કરવા સાથે આ રાજ્યએ લીધો મોટો નિર્ણય

400 mobile opd vans to start from today action will taken on hospitals that refuse treatment at rajasthan

કોરોના મહામારીની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મોટો નિર્ણય લીધો છે. તેઓએ કડક શબ્દોમાં કહ્યું છે કે આ સંકટની ઘડીમાં જો કોઈ પણ હોસ્પિટલ પોતાની નૈતિક કે સામાજિક જવાબદારી નહીં નિભાવે તો તેમની પર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આજે રાજ્યમાં 400 મોબાઈલ ઓપીડી વાન પણ શરૂ કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ