પ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબસાઈટ પર પ્રતિબંધ લાદ્યો, કારણ કે...

40 websites of banned group sikhs for justice blocked by govt

પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે) સાથે જોડાયેલી 40 વેબસાઇટ્સ પર સરકાર દ્વારા અલગતાવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી. યુએસ સ્થિત શીખ ફોર જસ્ટિસ (એસએફજે) એ ખાલિસ્તાની સમર્થક જૂથ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ