ટેક્નોલોજી / સાયબર ક્રાઈમની કાળી દુનિયાઃ ગુજરાતમાં 40થી વધુ લોકોએ ઓનલાઈન ગુમાવ્યા કરોડો રૂપિયા

40 up cybercrime in Gujarat last 10 days

હાલ દુનિયાની તમામ માહિતી આંગળીના ટેરવા ઉપર છે એ જ રીતે તમારી માહિતી પણ વિશ્વના ટેરવા ઉપર છે. કોઈ પણ નામે ઓનલાઈન ઠગાઈના કિસ્સા દિવસે ન વધે એટલા રાતે અને રાતે ન વધે એટલા દિવસે વધી રહ્યા છે. નવા વર્ષમાં જ સાયબર ક્રાઈમના 40થી વધુ કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. જોવાની વાત એ છે કે, આવતી કાલે ગૃહમંત્રી અમિત શાહ સાયબર ક્રાઈમના નવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ