રેસ્ક્યુ / અમદાવાદઃ ચકડોળમાં ફસાયેલા 40થી વધુ લોકોનું ફાયર વિભાગે ક્રેન દ્વારા કર્યું રેસ્ક્યુ, લોકોના જીવ અધ્ધરતાલ...

40 people trapped ride circus ahmedabad gujarat

અમદાવાદમાં આશ્રમરોડ નજીકની સર્કસમાં ચકડોળ ખામી સર્જાતા અટકી પડ્યું હતું. જેને લઇને તેમાં બેસેલા 40થી વધુ લોકો ફસાયા હતા. આ ઘટના પતંગ હોટલ નજીક રિવરફ્રન્ટ ખાતે આયોજિત મેળામાં બની હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ