કબૂલાતનામું / જૈશ-એ-મહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારી હતી : ઇમરાન ખાન

40 militant groups were operating in Pakistan Imran Khan

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજરોજ કહ્યું છે કે તેમના દેશમાં 40 અલગ-અલગ આતંકી સંગઠન સક્રિય હતા. આ અંગે અગાઉની પાકિસ્તાન સરકારે અમેરિકાને આ હક્કીત જણાવી નહીં, વિશેષ રીતે છેલ્લા 15 વર્ષમાં આ અંગેની જાણકારી અપાઇ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ