સુરત / ડાયમંડ સીટીમાં GST વિભાગની મોટી કાર્યવાહી, 13 બોગસ કંપનીઓના 40 કરોડના કૌભાંડનો પર્દાફાશ

40 crore bogus bill scam caught

સુરતમાં GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમા 13 બોગસ કંપનીઓમાં GST વિભાગે દરોડા પાડીને 40 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાથેજ સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ