નુકસાનકારક / વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી થાય છે હાઈ બીપી અને કિડનીનો પ્રોબ્લેમ, જાણો બચવાના 4 ઉપાય

4 way to reduce salt intake and avoid high blood pressure suggested by fssai

આપણાં શરીરમાં મીઠાનું વધુ પ્રમાણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ હાઈ બ્લડપ્રેશરનું કારણ પણ બની શકે છે. જેથી હાઈ બીપીના દર્દીઓએ સાવધાની રાખવી જરૂરી છે. એટલું જ નહીં વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી કિડનીના રોગો પણ થાય છે અને કિડની ખરાબ થઈ જાય છે. કેટલીક રિસર્ચ પ્રમાણે વધુ મીઠું ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ પણ નબળી થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ