ટ્રાવેલ / ગરમીમાં આ હિલ સ્ટેશનો ઉપર તમે નહિ ગયા હોવ; જશો તો દિલ ખુશ થઇ જશે

4 uncommon hill stations in India to visit this summer

ગરમીની સીઝન આવે એટલે લોકો પહાડો તરફ ફરવા જવાનુ વિચારતા હોય છે. ત્યાં આહલાદક વાતાવરણ સાથે નેચરલ બ્યુટી પણ મન મોહી લે છે. આપણા દેશમાં હિમાલયથી લઇને દક્ષિણ સુધી અલગ અલગ ઉઁચાઇની સુંદરતાથી ભરપુર પર્વતમાળા છે. કાશ્મીરથી લઇને બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ સુધી ફેલાયેલી હિમાલયની પર્વતમાળા એક વિશાળ રેન્જ આપે છે. દક્ષિણમાં ખુબ જ સુંદર પર્વતમાળાઓ આપણને પશ્વિમી ઘાટમાં મળે છે. ભારતના જે જાણીતા હિલસ્ટેશન છે, તે જગ્યાઓ પર ભીડ ન વધારીને એવી જગ્યાઓએ જવું જોઇએ જ્યાં લોકો ઓછા અને કુદરતની સુંદરતા વધુ હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ