જમ્મૂ-કાશ્મીર / કોરોનાના કહેર વચ્ચે ભારતીય સેનાને મળી સફળતા, શોપિયામાં 4 આતંકીને કર્યાં ઠાર

4 terrorists killed in encounter with security forces in jammu and kashmir shopian

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં જિલ્લામાં આજરોજ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. જેમાં ભારતીય સેનાને સફળતા મળી હતી. ભારતીય સેનાએ 4 આતંકીઓ ઠાર માર્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ