બેસ્ટ સીડ્સ / કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝથી બચાવે છે આ 4 સીડ્સ, રોજ 1 ચમચી ખાશો તો નહીં થાય રોગો

4 Super Healthy Seeds You Should Eat

આપણે જેવું ખાઈએ છીએ તેની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે, જેથી સ્વાસ્થ્ય માટે લાભકારી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. એવી જ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ છે જુદા-જુદા બીજ. આજકાલ અલગ-અલગ બીજ જેવા કે ચિયા સીડ્સ, અળસી, સનફ્લાવર સીડ્સ ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આ સીડ્સ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. દરરોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ. ચાલો જાણીએ આવા સીડ્ય વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ