નિર્ણય / મહેસાણા-પાટણ વચ્ચે દોડતી 4 સ્પેશિયલ ટ્રેનો રદ્દ, જાણો કેમ અને કઇ તારીખ સુધી

4 special trains connecting Mehsana-Patan were cancelled

મહેસાણા-પાટણ વચ્ચે દોડતી ચાર પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો કરાઈ રદ્દ, પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનો 9 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રદ્દ રહેશે તેવી કરાઈ જાહેરાત.

બ્રેકિંગ ન્યૂઝ