પંજાબ પોલિટિક્સ / સિદ્ધુના ના'રાજીનામા' આ છે 4 કારણો, પંજાબમાં કોંગ્રેસ માટે બાવાના બેઉ બગડ્યા જેવા હાલ

4 reason why did navjot singh sidhu resign from punjab congress president post

નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને રાજ્ય અને દેશની રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ