ગીર સોમનાથ / ગીર ગઢડાના બાબારીયા રેન્જમાં સસલાનો શિકાર કરનારા 4 શખ્સો ઝબ્બે, જાળ સહિતનો રૂ.એક લાખનો મુદ્દામાલ કબજે

4 persons who hunted rabbits in Babaria range of Gir Garhda seized valuables worth Rs.1 lakh including traps, traps

ગીર ગઢડાના બાબારીયા રેન્જમા શિકાર કરતા શખ્સો ઝડપાયા છે. ત્યારે ઝડપાયેલ 4 શખ્શો સસલાનો શિકાર કરતા હોવાનું વન વિભાગની પૂછપરછમાં પ્રકાશમાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ