જૂનાગઢ / વિસાવદર-ધારી રોડ પર ખાનગી બસને નડ્યો અકસ્માત, 6ના મોત, 25થી વધુ ઇજાગ્રસ્ત

જૂનાગઢના વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે. વિસાવદરથી ધારી રોડ પર બસ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ