પરદેશ જવાના અભરખા / ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરનાર ચૌધરી પરિવારના 4 લોકોનાં મોત, હોડીએ પલટી મારી અને 8 લોકો જીવથી ગયા

4 people of Chaudhary family who were going to America illegally died

કેનેડાથી હોડી મારફતે ગેરકાયદેસર અમેરિકા જઈ રહેલા 8 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 4 લોકો મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ