દુર્ઘટના / ગુરૂગ્રામમાં ગમખ્વાર અકસ્માતઃ બેફામ કારચાલકોએ બાઇક સવારોને કચડી નાખતા 4ના કરૂણ મોત, Swiggy માટે કરતા હતા કામ

4 people died in road accident at gurugram all were working in swiggy

દિલ્હી નજીકના ગુરૂગ્રામ અને સાઇબર સિટીમાં તેજ રફ્તારથી ચાલતા વાહનોનો કહેર થમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે ગુરૂવારનાં રોજ આજે અલગ-અલગ માર્ગ દુર્ઘટનામાં નવ લોકોનાં મોત નિપજ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ