કોરોના વાયરસ / 5 હજારમાં બનતા નકલી ઇન્જેક્શન 45 હજારમાં વેચતા હતા, જાણો કેવી રીતે ઝડપાયું કૌભાંડ

4 people Caught Duplicate injections Surat Ahmedabad

મહામારીમાં મહા-કમાણીનો કાળો કારોબાર શરૂ થયો છે. એક તરફ લોકો કોરોના સામે જજૂમી રહ્યા છે. હોસ્પિટલોમાં સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ કાળા બજારીઓએ મહામારીની દવાના નામે કાળા બજારી શરૂ કરી છે. કોરોનાના દર્દીને આપવામાં આવતું 40 હજારનુ ઈન્જેક્શન હવે ડુપ્લિકેટ પણ આવવા માંડ્યું છે. અને આ ઈન્જેક્શનના નામે લાખો રૂપિયાની લૂંટ થઈ રહી છે. આવા જ એક રેકેટનો પર્દાફાશ અમદાવાદમાં થયો છે. જેનું કનેક્શન છેક સુરત સુધી ઝડપાયું છે. જેમાં એક આરોપી ડુપ્લીકેટ ઈન્જેક્શન બનાવી ફાર્મા કંપનીઓને વેચતો હતો. કેવી રીતે ચાલી રહ્યો છે મહામારીમાં મોતનો ખેલ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ