મોટા સમાચાર / VTVના અહેવાલ પર લાગી મહોર! ચરોતર બન્યું ઓમિક્રોનનું હોટસ્પોટ,એકસામટા 4 કેસથી ખળભળાટ

4 new omicron cases in anand gujarat

ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચરોતર એપી સેન્ટર બનશે તેવા VTVએ અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા તે સાચા પડી રહ્યા હોય તેવુ સ્પ્ષ્ટપણે લાગી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ