મહામારી / ગુજરાતમાં આજે કોરોનાના કેસ ફરી વધ્યા, પરંતુ સામે આ આંકડાએ પણ આપી મોટી રાહત

4 May coronavirus New Cases Update In Gujarat All city

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયેલી છે. પેટા ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ત્યારબાદ હવે ધીમે-ધીમે કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે, 4 દિવસ આજે બાદ ફરી ઉછાળો જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ