વીડિયો / જાફરાબાદના સ્ટેટ હાઈવે પર 4 સાવજોની લટાર, વાહનચાલકોએ સિંહને કેમેરામાં કેદ કર્યો

જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં 4 સિંહો ફરતા જોવા મળ્યા હતા. આ ચાર સિંહોએ સ્ટેટ હાઇવે પર અડિંગો જમાવ્યો હતો. રસ્તા પર ચાર સિંહો આવી જતાં. થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. રસ્તા પર જતાં લોકોએ સિંહ દર્શનની સાથે સિંહનો વીડિયો ઉતાર્યો હતો. વાહનચાલકે ઉતારેલો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ