Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

દુર્ઘટના / ગટરલાઈન સાફ કરવા ઉતરેલ ચાર શ્રમિકોનું ગેસ ગળતરથી મોત

અમદાવાદમાં ગેસ ગળતરથી ચાર શ્રમિકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે. ઓઢવના અંબિકાનગરમાં ચાર શ્રમિકોના મોત થયા છે. આ તમામ શ્રમિકો ગટર લાઈન સાફ કરવા માટે અંદર ઉતર્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. 

ahmedabad gas leakage

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ