લાલ 'નિ'શાન

ગાંધીનગર / કુડાસણની કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધરાશાયી થતાં 4 શ્રમિકના મોત

4  labor death after landscape in Kudasan construction site

પાટનગર ગાંધીનગરના કુડાસણ નજીક આકાર પામી રહેલ પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બુધવારની બપોર બાદ અચાનક દિવાલ ધસી પડતા 4 શ્રમિકો દટાયા હતા. જો કે, અન્ય શ્રમિકો દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને દવાખાને પણ ખસેડવામાં આવ્યા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ