દુર્ઘટના / ઝારખંડ: કોડરમા થર્મલ પાવર પ્લાન્ટમાં લિફ્ટનો વાયર તૂટતા 4 લોકોના કરૂણ મોત, 20 લોકોનો ભારે જહેમત બાદ બચાવ

4 killed as lift wire breaks

ઝારખંડમાં આવેલ કોડરમાં પાવર સ્ટેશનમાં મોટ દુર્ઘટના ઘટી છે. જેમા લીફ્ટનો વાયર તૂંટી જતા 4 લોકોના કરૂણ મોત નિપજ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ