મહામારી / ગુજરાતમાં કોરોનાના 70 નવા કેસ તો 2 લોકોના સંક્રમણથી મોત, રાજકોટ અને સુરત ગ્રામ્યમાં એકપણ કેસ નહીં

4 july in Gujarat New Corona Cases Update from all city

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા તો 2 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 128 દર્દીઓ સાજા થયાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ