નિયુક્તિ / રાજ્યના 4 IAS અધિકારીઓની બઢતી, અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા

4 IAS officers Promotion Additional Chief Secretary gujarat

રાજ્યના 1988 અને 1989ની બેચના 4 IAS અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આ અધિકારીઓને હાલ ની તેમની ફરજની જગ્યાએ યથાવત રાખી અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ