મુશ્કેલી / કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં 4 કલાકનો વીજકાપ

4 hours of electricity in Vadodara during the hot summer

એકબાજુ રાજ્યમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી બાજુ વડોદરામાં ભર ઉનાળે 4 કલાકનો વીજકાપ મુકાયો છે. MGVCLના 7 ફીડરમાં રિપેરિંગ કામગીરીને લઇ ગોરવા, વાસણા, ગોત્રી, ફતેહગંજ, હરિનગર અને આજવા રોડ વિસ્તારમાં કલાકનો વીજકાપ મુકાયો છે. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ