કોરોના સંકટ / આ ચાર દેશ જ્યાં ભારતથી કોરોના સંક્રમણ ઓછું પરંતુ મોત વધારે

4 European countries have fewer positive cases of coronavirus and higher death rate compared to India

ભારતમાં કોરોનાના કેસો 56 હજારનો આંકડો વટાવી ચૂક્યા છે, પરંતુ રાહતની વાત એ છે કે અહીં મૃત્યુઆંક બીજા ઘણા દેશોની સરખામણીએ ઓછો છે. કોરોનાથી પીડિત એવા દેશો પણ છે જ્યાં ભારત કરતા ઓછા કેસો છે, પરંતુ મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ